સુવિચાર

સુવિચાર-સત્ય પોતાના પગરખાં પહેરે એટલી વારમાં તો જૂઠાણું અડધા જગતની પ્રદક્ષિણા કરી ચૂકયું હોય છે.

સ્વાગત

બ્લોગ તૈયાર કરનાર અને ચલાવનાર શ્રી પુનમભાઈ કે.પઢિયાર (આ.શિ. ઉબેર કુમાર શાળા)

Friday, 16 October 2015

ગરબા હરીફાઈ ઉબેર કુમાર શાળા...૧૪/૧૦/૨૦૧૫

ગરબે રમતા મેડમ ચૈતાલીબેન, મ.ભો.ના સંચાલક જયાબેન અને બાળકો....


ગરબે રમતા શ્રી દિનેશભાઈ, શ્રી બળવંતભાઈ, શ્રી અજયભાઈ શ્રી પુનમભાઈ અને બાળકો....


ગરબે રમતા શ્રી રસિકભાઈ અને બાળકો....


ગરબે રમતા ઉબેર પ્રા.શાળાના બાળકો....

No comments:

Post a Comment