શ્રી જીજ્ઞેશભાઈ અમીનને વિદાયમાં સ્મૃતિ સ્વરૂપેભેટ આપતો ઉબેર
પ્રા.કુમાર શાળાનો સ્ટાફ અને S.M.C.ના સભ્ય
પુષ્પગુચ્છથી સ્વાગત કરતા ઉબેર કુમાર અને કન્યા શાળાના
આચાર્યશ્રીઓ
ભાવ-ભીની વિદાય આપતા શ્રી અજયભાઈ કે. રાઠોડ
પોતાના ખાસ મિત્રને છોડવાનું દુઃખ અનુભવતા શ્રી દિનેશભાઈ બારિયા
પોતાના ખાસ મિત્રને છોડવાનું દુઃખ અનુભવતા શ્રી પુનમભાઈ પઢિયાર
જીજ્ઞેશભાઈ સાથેના સંસ્મરણો રજૂ કરતા શ્રી પુનમભાઈ
પોતાના સંસ્મરણો રજૂ કરતા શ્રી જીજ્ઞેશભાઈ અમીન
જીજ્ઞેશભાઈ સાથેના સંસ્મરણો રજૂ કરતા શ્રી રસિકભાઈ હળપતિ








No comments:
Post a Comment