કાર્યક્રમની શરૂઆત કરાવતા શ્રી પુનમભાઈ કે.પઢિયાર સાહેબ
પ્રવચન આપતા P.I. કંપનીના મેનેજરશ્રી............
ઉબેર કુમાર શાળાને પુસ્તકો અર્પણ કરતા P.I. કંપનીના મેનેજરશ્રી અને સરપંચશ્રી
ઉબેર કુમાર શાળાને કિટ અર્પણ કરતા P.I. કંપનીના મેનેજરશ્રી અને સરપંચશ્રી
ઉબેર કુમાર શાળાને વિજ્ઞાનની કિટ અર્પણ કરતા P.I. કંપનીના મેનેજરશ્રી અને સરપંચશ્રી
ઉબેર કુમાર શાળાને જાનુઆરી-૨૦૧૬ સુધીમાં સેનીટેસન બનાવી આપશે P.I. કંપનીના મેનેજરશ્રી
અહીં આપેલ ફોટો બનનાર સેનીટેસનનો છે.જેની કિંમત ૮૦૦૦૦૦ (આઠ લાખ) છે.






No comments:
Post a Comment