પ્રયોગ માટેના લીક્વીડની માહિતી આપતી વિધાર્થીનીઓ .....
પ્રયોગ કરતા વિધાર્થીઓ.......
એલ્યુમીનીયમ ઝડપથી ગરમ થાય તે પ્રયોગ.....
પ્રયોગના સાધનો........
સુક્ષ્મદર્શકયંત્રથી નિરીક્ષણ કરતા આચાર્ય શ્રી રાયજીભાઈ સાહેબ.....
ઘઉંનો ઉછેરનો પ્રયોગ....
વિજ્ઞાન દિન વિષય પર નિબંધ લેખન કરતા વિધાર્થીઓ.......
વિજ્ઞાન દિનની ઊજવણી પર ક્વીઝનો રાઉન્ડ પૂછતાં આ.શિ.શ્રી અજયભાઈ
ક્વીઝ સ્કોરની નોધની કરતા સી.આર.સી. શ્રી અશ્વિનભાઈ ......
વિજ્ઞાન દિનની ઊજવણી પર ક્વીઝનો રાઉન્ડ પૂછતાં વિજ્ઞાન શિક્ષક કું.ચૈતાલીબેન.....










No comments:
Post a Comment