સુવિચાર

સુવિચાર-સત્ય પોતાના પગરખાં પહેરે એટલી વારમાં તો જૂઠાણું અડધા જગતની પ્રદક્ષિણા કરી ચૂકયું હોય છે.

સ્વાગત

બ્લોગ તૈયાર કરનાર અને ચલાવનાર શ્રી પુનમભાઈ કે.પઢિયાર (આ.શિ. ઉબેર કુમાર શાળા)

Wednesday, 23 March 2016

બાળ-મેળો ઉજવણી......૨૯/૦૨/૨૦૧૬

બાળ-મેળોની શરૂઆત દીપપ્રાગત્યથી  કરતા આચાર્યશ્રી ............


મહોરા  દ્રારા વાર્તા પ્રદર્શન કરાવતા આ.શિ.શ્રી.દિનેશભાઈ ...


 પ્રવૃત્તિ કરતા શિક્ષકો અને  વિધાર્થીઓ......


 માટીકામ  કરતી વિધાર્થીનીઓ......

શિક્ષકોએ તૈયાર કરેલ કૃતિઓ......


પંચર બનાવતા બાળકો.................


કેશ સુશોભન કરતી વિધાર્થીનીઓ......


લાકડામાં ખીલી ઠોકતા વિધાર્થીઓ......


 પ્રવૃત્તિ કરતા શિક્ષકો અને  વિધાર્થીઓ..


બટન ટાકી આપતી વિધાર્થીનીઓ......

બાળ-મેળાને અંતે પ્રવચન આપતા  આ.શિ.શ્રી.અજયભાઈ ....

બાળ-મેળાને અંતે પ્રવચન આપતા  આ.શિ.શ્રી.પુનમભાઈ ....

No comments:

Post a Comment