સુવિચાર

સુવિચાર-સત્ય પોતાના પગરખાં પહેરે એટલી વારમાં તો જૂઠાણું અડધા જગતની પ્રદક્ષિણા કરી ચૂકયું હોય છે.

સ્વાગત

બ્લોગ તૈયાર કરનાર અને ચલાવનાર શ્રી પુનમભાઈ કે.પઢિયાર (આ.શિ. ઉબેર કુમાર શાળા)

Thursday 24 March 2016

માતૃભાષા દિન....તા-૨૦/૦૨/૨૦૧૬

માતૃભાષા દિનની સમજ આપતા  આ.શિ.શ્રી અજયભાઈ કે.રાઠોડ 


માતૃભાષા દિને વકૃત્વ સ્પર્ધા પર બોલતી વિધાર્થીની દિપીકાબેન....


માતૃભાષા દિને વકૃત્વ સ્પર્ધા પર બોલતો  વિધાર્થી વિવેકભાઈ ....


માતૃભાષા દિને વકૃત્વ સ્પર્ધા પર બોલતી વિધાર્થીની જીનલબેન....


માતૃભાષા દિનની સમજ આપતા  આ.શિ.શ્રી અજયભાઈ કે.રાઠોડ 


માતૃભાષા દિને નિબંધ  સ્પર્ધાનું નિરીક્ષણ કરતા શ્રી રસિકભાઈ 
 

માતૃભાષા દિને નિબંધ  સ્પર્ધા 


માતૃભાષા દિને નિબંધ  સ્પર્ધા 

No comments:

Post a Comment