સુવિચાર

સુવિચાર-સત્ય પોતાના પગરખાં પહેરે એટલી વારમાં તો જૂઠાણું અડધા જગતની પ્રદક્ષિણા કરી ચૂકયું હોય છે.

સ્વાગત

બ્લોગ તૈયાર કરનાર અને ચલાવનાર શ્રી પુનમભાઈ કે.પઢિયાર (આ.શિ. ઉબેર કુમાર શાળા)

Tuesday, 19 June 2018


શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તથા બાળમેલા....જૂન..2018


Tuesday, 17 April 2018

ફોટાનું વિતરણ.....

ધોરણ~8 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમના ફોટાનું વિતરણ....17.4.18Thursday, 12 April 2018

Wednesday, 4 April 2018

ઇનામ વિતરણ.....04/04/2018


26 મી જાન્યુઆરી 2018..ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિતે મળેલ દાન/ભંડોરમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ 46 વિદ્યાર્થીઓને લંચ બોક્સ અને ટી~શર્ટનું ઇનામ વિતરણ...


Monday, 2 April 2018

નોટ..પેન્સીલનું વિતરણ....

જશવંતસિંહ લક્ષ્મણસિંહ સિંધાના સ્મરણાર્થે તેમના પુત્ર રઘુવીરસિંહ તરફથી તમામ વિધાર્થીઓને નોટ/પેન્સીલનું વિતરણ

Saturday, 31 March 2018

ચૌલક્રિયાની શુભકામનાઓ...

ધોરણ●1,2 અભ્યાસ કરતા બાલબટુકોને ચૌલક્રિયાની શુભકામનાઓ......