સુવિચાર

સુવિચાર-સત્ય પોતાના પગરખાં પહેરે એટલી વારમાં તો જૂઠાણું અડધા જગતની પ્રદક્ષિણા કરી ચૂકયું હોય છે.

સ્વાગત

બ્લોગ તૈયાર કરનાર અને ચલાવનાર શ્રી પુનમભાઈ કે.પઢિયાર (આ.શિ. ઉબેર કુમાર શાળા)

Friday, 30 March 2018

આથી ઉબેર ગામની જાહેર જનતાને જાણવાનું કે તારીખ..31/05/2018 ના રોજ આપણું બાળક પાંચ વર્ષ પૂર્ણ કરે છે તો..કુમારને..કુમાર શાળામા... અને કન્યા ને ભાગોર કન્યા શાળામાં નામ નોધાવો... 
પુરાવા..બાળકના જન્મનો દાખલો કે ઝેરોક્ષ..
આજુ બાજુ માં કોઈ બાળકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય યો તેમના માતા પિતાને પણ જાણ કરશો....

No comments:

Post a Comment