સુવિચાર

સુવિચાર-સત્ય પોતાના પગરખાં પહેરે એટલી વારમાં તો જૂઠાણું અડધા જગતની પ્રદક્ષિણા કરી ચૂકયું હોય છે.

સ્વાગત

બ્લોગ તૈયાર કરનાર અને ચલાવનાર શ્રી પુનમભાઈ કે.પઢિયાર (આ.શિ. ઉબેર કુમાર શાળા)

Thursday, 24 March 2016

પ્રાર્થનામાં નવ ગ્રહોની સમજ આપતા બાળકો...૦૨/૦૩/૨૦૧૬

પ્રાર્થનામાં નવ ગ્રહોની સમજ આપતા બાળકો......


પ્રાર્થનામાં નવ ગ્રહોની સમજ આપતા બાળકો......


સૂર્ય ગ્રહની સમજ આપતી શાળાની વિધાર્થીની મિત્તલબેન જારિયા...


વિજ્ઞાન દિન નિમિતે ક્વીઝ હરિફાઈમાં પ્રથમ આવેલ ટીમને ઇનામ વિતરણ કરતા આ.શિ. શ્રી પુનમભાઈ......



વિજ્ઞાન દિન નિમિતે ક્વીઝ હરિફાઈમાં દ્રિતીય  આવેલ ટીમને ઇનામ વિતરણ કરતી શિક્ષિકાબેનો ....



આટા-પાટા રમત રમતા વિધાર્થીઓ...........

No comments:

Post a Comment