સુવિચાર

સુવિચાર-સત્ય પોતાના પગરખાં પહેરે એટલી વારમાં તો જૂઠાણું અડધા જગતની પ્રદક્ષિણા કરી ચૂકયું હોય છે.

સ્વાગત

બ્લોગ તૈયાર કરનાર અને ચલાવનાર શ્રી પુનમભાઈ કે.પઢિયાર (આ.શિ. ઉબેર કુમાર શાળા)

Tuesday, 18 February 2014

તા  21/02/2014 ને શુક્રવાર ના રોજ  શાળા કક્ષા ની   Quiz  સ્પર્ધા  નું  આયોજન કરવામાં આવેલ છે. 

ધોરણ 6 થી  8 ના વિદ્યાથીઓ  ભાગ લેશે  ..........................................

જેમાં પાંચ raunnd  હશે  જે નીચે મુજબ રહશે 

  • સામાન્ય  જ્ઞાન  
  • ગણિત 
  • વિજ્ઞાન 
  • અંગ્રેજી 
  • આધ્યાત્મિક ( ધાર્મિક જ્ઞાન ) ના પ્રશ્નો 

No comments:

Post a Comment